Monday, December 23, 2024
HomeGujaratવર્લ્ડ ઇનબોક્સ એકેડમી-મોરબી દ્વારા PSI/ASI + જનરલ અને સ્પે.કોન્સ્ટેબલ બેચ તદ્દન ફ્રી...ફ્રી...ફ્રી...

વર્લ્ડ ઇનબોક્સ એકેડમી-મોરબી દ્વારા PSI/ASI + જનરલ અને સ્પે.કોન્સ્ટેબલ બેચ તદ્દન ફ્રી…ફ્રી…ફ્રી…

ગુજરાતની સૌથી વિશ્વસનીય સંસ્થા વર્લ્ડ ઇનબોક્સ એકેડમી દ્વારા આવનારી તારીખ 11-05-2023 ના રોજ PSI/ASI + જનરલ અને કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સેમિનારમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થી મિત્રોને ફ્રી બેચનો લાભ પણ મળવાપાત્ર છે. મોરબી સીટી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારનાં વિદ્યાર્થીઓ યોગ્ય માર્ગદર્શનથી વંચિત ન રહે તે માટે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી-મોરબી દ્વારા આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. રજીસ્ટ્રેશન કરવા માટે એકેડમીનો મો.નં. 75740 93636 પર ફોન અથવા મેસેજ દ્વારા રજીસ્ટ્રેશન થઇ શકશે.

- Advertisement -
- Advertisement -

વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ઘણા વર્ષોથી ગુજરાતમાં ઘણા બધા શહેરોમાં કર્યરત છે. ગાંધીનગર, અમદાવાદ અને ભાવનગરની શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા અભ્યાસ ક્રમ ચલાવવામાં આવનાર છે. અને અસંખ્ય વિદ્યાર્થીઓ વર્લ્ડ ઇનબોક્સ એકેડમીનાં સચોટ અને ધારદાર માર્ગદર્શનને કારણે પોતાના સપના સાકાર કરવામાં સફળ રહ્યા છે.

જો, આપ પણ સરકારી અધિકારી બનાવ માંગો છો, તો આજે જ રજીસ્ટ્રેશન કરો, 75740 93636 પર અને આપનું ભવિષ્ય રોશન કરો.

વર્લ્ડ ઇનબોક્સ એકેડમીમાં શિક્ષણની સાથે સાથે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે વાંચન માટેની લાઈબ્રેરી પણ ઉપલબ્ધ છે. જેથી દરેક વિદ્યાર્થી કોઈ પણ જાતનાં વિક્ષેપ વગર શાંત વાતાવરણમાં એકચિત્તે વાંચન કરી ધાર્યું પરિણામ મેળવી શકે.

વર્લ્ડ ઇનબોક્સ એકેડમીમાં એડમિશન મેળવનાર દરેક વિદ્યાર્થીને WORLD INBOX MY CLASS APPLICATION પણ ફ્રીમાં મળવા પાત્ર છે.

તો રાહ શેની જુઓ છો, આજે જ રજીસ્ટ્રેશન કરો, 75740 93636 પર અને સરકારી અધિકારી બની દેશ, સમાજ, પરિવાર અને મોરબીનુ નામ રોશન કરો.

ઉપરોક્ત માહિતી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડવા વિનંતી.

જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!