Tuesday, December 24, 2024
HomeGujaratરાજકોટ રેન્જ આઈજી દ્વારા મોરબી પોલીસના અધિકારીઓ/કર્મચારીઓ સહિત ૨૯ પોલીસ જવાનોનું શ્રેષ્ઠ...

રાજકોટ રેન્જ આઈજી દ્વારા મોરબી પોલીસના અધિકારીઓ/કર્મચારીઓ સહિત ૨૯ પોલીસ જવાનોનું શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરાયું

રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ હાલમાં મોરબી જિલ્લા ના વાર્ષિક ઇન્સપેક્શનમાં આવેલ હોય તે દરમિયાન મોરબી જિલ્લાના વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતા અને શ્રેષ્ઠ કામગીરી કરતા મોરબી પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત ૨૯ પોલીસ જવાનનું સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા,મોરબી ટ્રાફિક શાખા પીઆઇ વી.એમ.લગારીયા, એલઆઈબી પીઆઈ કે.જે.માથુકીયા,રિઝર્વ પીઆઇ એસ.એમ.ચૌહાણ,પીએસઆઇ પી.ડી.પટેલ,પીએસઆઈ એન.એમ.ગઢવી,પીએસઆઇ ડી.વી. કાનાણી,મહિલા કોન્સ્ટેબલ દીપિકાબેન બાબુભાઇ પટેલ,મહિલા હેડ કોન્સ્ટેબલ હંસાબેન દેવજીભાઈ પાપોદરા,મહિલા કોન્સ્ટેબલ હિરલબેન હરજીવનભાઈ કણજારીયા,સિબી શાખા ક્લાર્ક હિરેનપુરી ગોસ્વામી,મહિલા કોન્સ્ટેબલ ભૂમિકાબેન ભૂત,એએસઆઈ જોરાજીભાઈ ભાટી,પોલીસ કોન્સ્ટેબલ ઝામકીયા જયદીપભાઈ,પોલીસ કોન્સ્ટેબલ સંગીતાબેન નાકીયા,હેડ કોન્સ્ટેબલ નિરુબેન જેસિંગભાઈ આલ,પોલીસ કોન્સ્ટેબલ કીર્તિસિંહ બહાદુરસિંહ જાડેજા,એએસઆઈ રણજિત ભાઈ ચાવડા,હેડ કોન્સ્ટેબલ નંદલાલભાઈ વરમોરા,એ એસ આઈ વિક્રમસિંહ ચૌહાણ,હેડ કોન્સ્ટેબલ જયેશભાઇ વાઘેલા,હેડ કોન્સ્ટેબલ જુવાનસિંહ રાણા,હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ જાડેજા,પોલીસ કોન્સ્ટેબલ હિતેશભાઈ ચાવડા,એએસઆઈ રસિકભાઈ કડીવાર,હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ હૂંબલ,પોલીસ કોન્સ્ટેબલ કૌશિકભાઈ મણવર,એએસઆઈ ફારૂકભાઈ પટેલ,હેડ કોન્સ્ટેબલ પૃથ્વીસિંહ જાડેજા ને પ્રમાણ પત્ર એનાયત કરીને શ્રેષ્ઠ કામગીરી ને બિરદાવવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!