Monday, May 20, 2024
HomeGujaratગુજરાત પોલીસ ની ગ્રેડ પે ની માંગણી ને રાજપુત કરણી સેના મોરબી...

ગુજરાત પોલીસ ની ગ્રેડ પે ની માંગણી ને રાજપુત કરણી સેના મોરબી નું સમર્થન

છેલ્લા કેટલાક દિવસો થી સોશિયલ મીડિયા માં ગુજરાત પોલીસ દ્વારા પોતાની માંગણી ને લઈને ડિજિટલ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે ગુજરાત ભર માંથી અલગ અલગ સંગઠન સંસ્થા ઓ આ આંદોલન ને સમર્થન કરી રહ્યા છે.

- Advertisement -
- Advertisement -

આજે મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના મોરબી ની સમગ્ર જિલ્લા ની ટિમો દ્વારા રાજપુત કરણી સેના ગુજરાત ના અધ્યક્ષ જે.પી .જાડેજા અને સ્વરાષ્ટ્ર અધ્યક્ષ કૃષ્ણસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા રાજપૂત કરની સેના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા અને મોરબી રાજપુત કરણી સેના દ્વારા ગુજરાત પોલીસ ની માંગણી ઓ ને લઈને સમર્થન કરવામાં આવ્યું છે અને ગુજરાત પોલીસ ની ગ્રેડ પે અન્ય રાજ્યો ની સરખામણીમાં બધા ને સરખો મળે અને નોકરી ના કલાકો માં જરૂરી સુધારા કરવામાં આવે જેના અનુસંધાને આજે મોરબી કલેકટર ને આવેદન પાઠવી ને પોલીસ મહાઆંદોલન નું સમર્થન કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!