Monday, November 18, 2024
HomeGujaratરાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજીએ વાંકાનેર સરકારી હોસ્પિટલની લીધી મુલાકાત

રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજીએ વાંકાનેર સરકારી હોસ્પિટલની લીધી મુલાકાત

વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ મુલાકાત લીધી હતી. અને હોસ્પિટલના ડોક્ટરોની સાથે ચર્ચા કરી હોસ્પિટલને લગતી જે કાંઈ જરૂરિયાત હોય તે સાધનો વિકસાવવા તેમજ હોસ્પિટલના સ્ટાફની નવી ભરતી કરવી સહિતના મુદ્દે તે ચર્ચા વિચારણા કરી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ વાંકાનેર સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમજ હોસ્પિટલમાં ઘટતી જરૂરિયાત પુરી કરવા તેમજ સ્ટાફ પૂરતો કરવા માટે ડોકટરો સાથે ચર્ચા વિચારણા કરી હતી. હોસ્પિટલના ડાયાલિસિસ વોર્ડ, લેબોરેટરી વોર્ડ, ઈમરજન્સી વોર્ડ, ઓપીડી, કોવિડ આઈ. સી. પી. સી. આર. ડીલેવરી વિભાગ, ઓપરેશન થિયેટર વિભાગ, ફિઝિયોથેરાપી વગેરે વોર્ડમાં દર્દીઓ સાથે મુલાકાત કરી હતી. તેમજ હોસ્પિટલના સ્ટાફના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!