Thursday, January 16, 2025
HomeGujaratમોરબીના વટેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે શનિવારે રામામંડળ રમાશે

મોરબીના વટેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે શનિવારે રામામંડળ રમાશે

મોરબીના વાવડી રોડ પર આવેલી સંત કબીર વાટીકા સોસાયટીના વટેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે આગમી તા. 12/03/2022ને શનિવારના રોજ રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. રામદે ગૌશાળા મંડળ લુશાળા તાલુકો વંથલી જિલ્લો જુનાગઢનું પ્રખ્યાત રામામંડળ રમવા આવશે. આ દિવસે સાંજે 5 વાગ્યે કબીર આશ્રમ વાવડી રોડથી શોભાયાત્રા/સામૈયા નીકળશે. ત્યારબાદ રાત્રે 9 વાગ્યે વટેશ્વર મહાદેવ મંદિરે રામાપીરના પાઠ નું ભવ્યાતિભવ્ય આયોજ કરવામાં આવ્યું છે આ ધાર્મિક પ્રસંગે મોરબી પંથકની ધર્મપ્રેમી પધારવા બહાદુરભાઈ ડાંગર તથા વાટીકા સોસાયટી મિત્ર મંડળ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે. વધુ માહિતી માટે
9879293247 પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!