Friday, May 17, 2024
HomeGujaratમોરબી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રણછોડભાઈ દલવાડી ની નિમણુક કરાઈ

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રણછોડભાઈ દલવાડી ની નિમણુક કરાઈ

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ દ્વારા મોરબી ,કચ્છ ,રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લા માં જિલ્લા ભાજપ ના પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે રણછોડભાઈ દલવાડી ના નામનું જાહેરાત કરવામાં આવી છે .મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભાજપના પાયાના કદાવર નેતા અને હળવદ દલવાડી સમાજના આગેવાન હળવદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રણછોડભાઈ દલવાડી ની મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વરણી થતા ચોતરફથી શુભેચ્છા નો વરસાદ વરસી રહ્યો છે.

તેમજ કચ્છ માં દેવજીભાઈ વરચંદ રાજકોટ શહેરમાં મુકેશભાઈ દોશી ,રાજકોટ જિલ્લામાં અલ્પેશભાઈ ઢોલરિયા ની નિમણુક કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!