Thursday, December 26, 2024
HomeGujaratહરિપર(કે.) ગામે રેપીડ ટેસ્ટ કેમ્પ યોજાયો

હરિપર(કે.) ગામે રેપીડ ટેસ્ટ કેમ્પ યોજાયો

મોરબીમાં કોરોનાની બીજી લહેરનો કહેર વર્તાય રહ્યો છે ત્યારે વધતા સંક્રમણને ટાળવા તકેદારી નાં ભાગરૂપે આજે તા. ૨૨ને ગુરૂવારના રોજ હરિપર (કે.) ગામે રેપીડ ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે તકે મોરબી જિલ્લા પંચાયત સદસ્ય અજય લોરીયા, વિમલભાઈ ભીમાણી, દશરથ અગોલા, આનંદ અગોલાની ઉપસ્થિતમાં આ કેમ્પ યોજાયો હતો જેમાં સર્વે ગ્રામજનોએ રેપીડ ટેસ્ટ કરાવ્યો હતો. આ કેમ્પમાં ૧૫૦ જેટલા લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં જેમાંથી ૩ લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!