Friday, January 10, 2025
HomeGujaratમોરબી શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળના નવા હોદેદારોની કરાઈ વરણી

મોરબી શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળના નવા હોદેદારોની કરાઈ વરણી

શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટ મોરબી ની મીટીંગ ૦૬/૦૧/૨૦૨૪ ના રોજ કાર્યાલય ભવન ભવાની ચોક મોરબી ખાતે મળી હતી .જેમાં આગામી વર્ષ માટેના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટના ટ્રસ્ટની મીટીંગ તારીખ ૦૬/૦૧/૨૦૨૪ના રોજ મોરબીના કાર્યાલય ભવન ભવાની ચોક ખાતે યોજવામાં આવી હતી. જેમાં આગામી બે વર્ષના સમયગાળા માટે હોદ્દેદારોની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે અમિતભાઈ જે પંડ્યા, મહામંત્રી તરીકે પ્રણવભાઈ એમ ત્રિવેદી, ઉપપ્રમુખ તરીકે મુકેશભાઈ એમ દવે, મનોજભાઈ એચ પંડ્યા, સહમંત્રી તરીકે વિમલભાઈ એ જોશી, ખજાનચી તરીકે હરીશભાઈ એમ દવેની નિમણુક સર્વાનુમતે કરવામાં આવી હતી. શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટ મોરબી ના નવા હોદેદારોની નિમણુક થતાં ટ્રસ્ટીઓએ અભિનંદન પાઠવ્યા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!