Friday, January 10, 2025
HomeGujaratભરતી...ભરતી...ભરતી.... : CRUSO ગ્રેનિટોમાં 11 જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.

ભરતી…ભરતી…ભરતી…. : CRUSO ગ્રેનિટોમાં 11 જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.

મોરબી, વઘાસિયા નજીક આવેલ CRUSO ગ્રેનિટો પ્રા.લિ.માં 11 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

સિરામિક ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઇચ્છુંકોને પોતાનું રિઝ્યુમ મો. નં. 97125 23230 (WhatsApp) પર મોકલવા જણાવવામાં આવ્યું છે.

સેલ્સ મેનેજર (ડોમેસ્ટિક) – 5
અનુભવ : 2 વર્ષ
સ્કિલ : ગુડ કન્વિનસિંગ પાવર અને GVT/PGVT માર્કેટ અનુભવી.

સેલ્સ કો-ઓર્ડિનેટર (ડોમેસ્ટિક) – 3
અનુભવ : 2 વર્ષ
સ્કિલ : ગુડ કોમ્યુનિકેશન અને જનરલ કમ્પ્યુટર અનુભવી.

સેલ્સ કો-ઓર્ડિનેટર (એક્સપોર્ટ) – 1
અનુભવ : 1 વર્ષ
સ્કિલ : ગુડ કોમ્યુનિકેશન અને જનરલ કમ્પ્યુટર અનુભવી અને જનરલ એક્સપોર્ટ અનુભવ.

બીલિંગ – 1
અનુભવ : 2 વર્ષ
સ્કિલ : ટેલી પ્રાઈમ સોફ્ટવેર અનુભવ.

ડીસ્પ્લે મેનેજર – 1
અનુભવ : 2 વર્ષ
સ્કિલ : GVT/PGVT પ્રોડક્ટ નોલેજ.

CRUSO ગ્રેનિટો પ્રા. લી.
27(8-એ ) નેશનલ હાઇવે,
વઘાસિયા, તા. વાંકાનેર.
મો. નં. 97125 23230

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!