Friday, April 19, 2024
HomeGujaratમોરબી કોર્ટ સંકુલમા માસ્ક વગર પ્રવેશ ન કરવા બાર એસોના પ્રમુખ દ્વારા...

મોરબી કોર્ટ સંકુલમા માસ્ક વગર પ્રવેશ ન કરવા બાર એસોના પ્રમુખ દ્વારા કરાયો અનુરોધ

રાજ્યમાં દિન પ્રતિદિન વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી કોર્ટ કેમ્પસમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવા અંગે બાર એસોસિએશનના પ્રમુખે જણાવ્યું છે.

- Advertisement -
- Advertisement -

વિસ્તરતા જતા કોરોનાને પગલે બેદરકારી નહિ પાલવેની માફક ગુજરાત હાઇકોર્ટ તેમજ પ્રિંસિપાલ ડિસ્ટ્રીકટ જજની સૂચના અનુસાર મોરબી કોર્ટ કેમ્પસમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. માસ્ક પહેર્યા વગર વકીલ કે અસીલને કોર્ટ સંકુલમાં પ્રવેશ આપવામાં આવશે નહિ. તેમજ સોશિયલ ડિસ્ટનસનું પણ અચૂક પાલન કરવા અંગે સર્વેએ નોંધ લેવા મોરબી બાર એસોસિએશનના પ્રમુખ જે.આર.જાડેજાએ અનુરોધ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!