Thursday, April 3, 2025
HomeGujaratમોરબીના બ્રાહ્મણ યુવાનનાં લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે આર્થિક મદદની ગુહાર

મોરબીના બ્રાહ્મણ યુવાનનાં લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે આર્થિક મદદની ગુહાર

મોરબીના બ્રાહ્મણ પરિવારના આશાસ્પદ યુવાનને મદદની જરૂર છે. મોરબીના ધર્મેન્દ્ર દિપકભાઈ મહેતા(ઉંમર ૪૦) નામના O પોઝિટિવ બ્લડ ગ્રુપ ધરાવતા યુવાનને ઇમરજન્સી લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે તેમ હોય તેથી લીવર માટે દાતા અને આર્થિક સહાય માટે પરિવાર દ્વારા જાહેર વીનંતી કરવામાં આવી છે. તેની વધુ માહિતી માટે મોબાઇલ નં. 7984053294 પર સંપર્ક કરવા પરિવાર દ્વારા વિનંતી કરાઈ છે. તેમજ આર્થિક સહાય માટે બેંક એકાઉન્ટ અંકિતાબેન મહેતા એકાઉન્ટ નં. 50100570607292, HDFC બેંક, IFSC કોડ – HDFC0009327 પર ડોનેશન આપવા વીનંતી કરાઈ છે.જેમાં આ પરિવારને વધુ ને વધુ મદદ મળી રહે તે માટે પોસ્ટને વધુ લોકો સુધી પહોંચાડી પણ મદદ કરી શકાય તેમ પણ પરિવાર દ્વારા લોકોને નમ્ર વિનંતી કરાઇ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!