Saturday, April 20, 2024
HomeGujaratમોરબી નગરપાલિકાનાં રમત-ગમત અને સાંસ્કૃતિક સમીતીના ચેરમેનનું રાજીનામું

મોરબી નગરપાલિકાનાં રમત-ગમત અને સાંસ્કૃતિક સમીતીના ચેરમેનનું રાજીનામું

મોરબી નગરપાલિકામાં તમામ ૫૨ બેઠકો ઉપર ભાજપનો વિજય થયા બાદ વિવિધ ૨૫ જેટલી કમીટીઓની રચના કમીટીઓની રચના કરવામાં આવી હતી તેવા જ સમયે ભાજપમાં અસંતોષ જોવા મળ્યો હતો અને આજે વોર્ડ નં. ૦૮નાં કાઉન્સિલર અને રમત-ગમત અને સાંસ્કૃતિક સમીતીના ચેરમેન દિનેશભાઈ કૈલાએ રાજીનામું આપી દીધું હતું. આ અંગે દિનેશભાઈ કૈલાને સંપર્ક સાધતા તેઓએ ચેરમેન પદેથી રાજીનામું આપ્યાનું સ્વીકારી ને જણાવ્યું હતું કે વોર્ડના અનેક કામો બાકી હોય તે કામ કરવામાં સમય રહેતે માટે રાજીનામું આપ્યું હોવાનું જ્ણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!