Monday, November 18, 2024
HomeGujarat"રાજ્યના એવોર્ડી શિક્ષકોના પ્રશ્નો હલ કરો!": સાંસદ મોહનભાઈ કુંડારિયાએ શિક્ષણ મંત્રીને પત્ર...

“રાજ્યના એવોર્ડી શિક્ષકોના પ્રશ્નો હલ કરો!”: સાંસદ મોહનભાઈ કુંડારિયાએ શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો

ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર ફેડરેશનએ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષકોનું એક ફેડરેશન છે. ત્યારે આ ફેડરેશન દ્વારા તેમની પડતર માંગોને લઇ સાંસદ મોહનભાઇ કુંડારીયાને રજૂઆત કરવામાં આવતા સાંસદ મોહનભાઇ કુંડારીયા દ્વારા ગુજરાતના શિક્ષણ મંત્રીને પત્ર લખી શિક્ષકોની પડતર માંગણીઓ, પડળતર પ્રશ્નો હલ કરવા ભલામણ કરી છે.

- Advertisement -
- Advertisement -

સાંસદ મોહનભાઇ કુંડારીયા દ્વારા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરને લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, રાષ્ટ્રીય અને રાજ્ય એવોર્ડી શિક્ષકોનું ફેડરેશન વર્ષ – ૧૯૯૫ થી કાર્યરત છે, ત્યારે મહામહિમ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ દ્વારા સન્માનિત શિક્ષકોની સાથે સામેલ છે. જેઓની રજુઆત અન્વયે એમની પડતર માંગણીઓ, પડળતર પ્રશ્નો હલ કરવા સાંસદ મોહનભાઇ કુંડારીયા દ્વારા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરને ભલામણ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!