Saturday, May 18, 2024
HomeGujaratવાંકાનેર, હળવદ, માળીયા મિયાણાની તાલુકાની અનેક ગ્રામ પંચાયતની બેઠકો નું પરિણામ જાહેર

વાંકાનેર, હળવદ, માળીયા મિયાણાની તાલુકાની અનેક ગ્રામ પંચાયતની બેઠકો નું પરિણામ જાહેર

વાંકાનેર તાલુકાના લાલપર ગ્રામ પંચાયતની બેઠક પર પદના ઉમેદવાર અમીનાબેન અલાઉદ્દીન ભાઈ ફોરજીયાનો ભવ્ય વિજય થયો છે.તથા વાંકાનેર તાલુકાના રાજથરી ગ્રામ પંચાયતની સીટ પર 30 મતેથી સરપંચ તરીકે જયેશભાઈ રોજાસરાનો વિજય થયો છે. આ ઉપરાંત રંગપર ગ્રામ પંચાયતની સીટ પર સરપંચ તરીકે ભરત ભાઈ રાણાભાઈ મકવાણાની 50 મતથી જીત થઈ છે અને વાંકાનેર તાલુકાના જેતપરડા ગ્રામ પંચાયતની સીટ પર સરપંચ તરીકે વિજેતા સુમૈયાબેન ઈલ્મુદિન શેરસીયાએ જીત હાંસલ કરી છે.

- Advertisement -
- Advertisement -

આ ઉપરાંત હળવદ તાલુકાના ધણાદ ગામેં સરપંચ તરીકે ભાવનાબેન સિંધવ ભાઈ કોપરણીયાનો 50 મતે વિજય થયો છે.

વધુમાં માળિયા મીયાણા તાલુકાના માંણાબા ગ્રામ પંચાયતની સીટ પર સરપંચના ઉમેદવારનું યુવરાજ સિંહ જાડેજાએ જીત હાંસલ કરી છે. ઉપરાંત માળિયા મીયાણાના તરઘરી ગ્રામ પંચાયતની સીટ પર સરપંચના ઉમેદવાર સાગર અંબારામભાઈ ફૂલતરિયાની જીત થઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!