નિવૃત્ત આર્મી મેન સહદેવસિંહ ઝાલા દ્વારા મોરબીના રાજપૂત સમાજની વાડી ગ્રાઉન્ડ રાજપર ચોકડી નજીક ધુનડા રોડ શકત શનાળા ખાતે બહેનો માટે તા. ૧૨/૦૬/૨૦૨૫ થી પીએસઆઈ, પોલીસ કોન્સ્ટેબલ, બીએસએફ, ફોરેસ્ટ, આર્મી, નેવી, એર ફોર્સ કે અન્ય ફિઝીકલી તાલીમ આપવામાં આવશે…
પીએસઆઇ, પોલીસ કોન્સ્ટેબલ, બીએસએફ, સીઆઈએસએફ, ફોરેસ્ટ, આર્મી, નેવી, એર ફોર્સ, સીઆરપીએફ કે અન્ય ફોર્સની ફિઝિકલ તાલીમનું બહેનો માટે ફ્રીમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટ્રેનિંગ કોચ તરીકે સહદેવસિંહ પી ઝાલા ( નિવૃત્ત આર્મીમેન) મોબાઇલ નં. ૮૮૭૫૭ ૧૧૮૪૩ છે. જેઓ ૨૮ વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના દ્વારા આપવામાં આવશે. મોરબીનાં શકત શનાળા ધુનડા રોડ રાજપર ચોકડી નજીક રાજપૂત સમાજની વાડી ગ્રાઉન્ડ ખાતે તા. ૧૨/૦૬/૨૦૨૫ થી ફક્ત બહેનો માટે ફ્રી ફિઝીકલી તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.