Sunday, May 5, 2024
HomeGujaratમોરબી તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI નિવૃત થતા સાદાઈથી વિદાય અપાઈ

મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI નિવૃત થતા સાદાઈથી વિદાય અપાઈ

મોરબી તાલુકા પોલીસ મથકમાં છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવતા ASI કાના ભાઈ આલાભાઈ ચૌહાણ ગઈકાલે વય મર્યાદાના લીધે નિવૃત થયા હતા ત્યારે તેઓની નિવૃત્તિ સમયે મોરબી તાલુકા પીઆઈ એમ આર ગોઢાણીયા અને અન્ય પોલીસકર્મીઓ એ તેઓના દીર્ઘાયુષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી વિદાય આપી હતી કોરોનાનકાળમાં પોલીસકર્મી કાનભાઈ ચૌહાણને નારિયેળ અને પળો આપી મોરબી તાલુકા પોલીસે સાદાઈથી વિદાય સમારંભ યોજ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!