Wednesday, January 15, 2025
HomeGujaratમોરબીમાંથી દેશી દારૂ ભરેલી રીક્ષા ઝડપાઇ:ચાલકની શોધખોળ

મોરબીમાંથી દેશી દારૂ ભરેલી રીક્ષા ઝડપાઇ:ચાલકની શોધખોળ

મોરબીમાં દેશી દારૂના ધંધાર્થીઓ પર પોલીસની સતત કાર્યવાહી ચાલુ છે ત્યારે દેશી દારૂ ભરેલ રીક્ષા ઝડપાઈ છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબીના સામાકાંઠે આવેલ કાન્તિનગર મસ્જિદની બાજુમાંથી સીએનજી રીક્ષા નં. GJ 36 U 4024 માંથી ૭૦ લીટર દેશી દારૂનો જથ્થો જેની કી. રૂ.૧૪૦૦ અને રીક્ષા કી. રૂ.૪૦,૦૦૦ નો મુદમાલ ઝડપાયો હતો જ્યારે રિક્ષાચાલક સ્થળ પર હાજર ન મળતા રીક્ષા નમ્બરને આધારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!