Monday, September 30, 2024
HomeGujaratહળવદ ધ્રાંગધ્રા દરવાજા અંદર મકાનની છતની બાલકની થઈ ધરાશાયી:જાનહાનિ ટળી

હળવદ ધ્રાંગધ્રા દરવાજા અંદર મકાનની છતની બાલકની થઈ ધરાશાયી:જાનહાનિ ટળી

હળવદમાં આજે મેઘમહેર થઈ છે જેને કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાના દ્ર્શ્યો પણ સામે આવ્યા છે ત્યારે બીજી તરફ હળવદમાં એક.મકાનની બાલ્કની તૂટી પડવાનો બનાવ પણ સામે આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

હળવદ શહેર અને ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. ભારે પવન અને વાદળ છાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાની સાંજે ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. હળવદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ત્યારે ચોમાસાની શરૂઆતમાં જ હળવદમાં દુર્ઘટના સર્જાઈ હતી. હળવદ ધ્રાંગધ્રા દરવાજા અંદર મકાનની છતની બાલકની ધરશાયી થઇ હતી. સદનસીબે મોટી જાનહાની ટળી હતી. જો કે, મોટરસાયકલ અને સાયકલને નુકસાન થવા પામ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!