મોરબી RTO દ્વારા લાલપર પ્રાથમિક શાળા ખાતે પતંગ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પતંગ પર સરકારની “રાહવીર” યોજના બાબતે માહિતી આપવામાં આવેલ છે. મોરબી જિલ્લાના નાગરિકો સુધી આ યોજનાની માહિતી પહોંચે તે અર્થે RTO મોરબી દ્વારા વિશેષ પ્રિન્ટેડ પતંગ તૈયાર કરવામાં આવ્યા છે.
RTO મોરબી દ્વારા ગઈકાલે તા. ૦૬/૦૧/૨૦૨૬ ના રોજ લાલપર પ્રાથમિક શાળા ખાતે પતંગ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પતંગ પર સરકારની “રાહવીર” યોજના બાબતે માહિતી આપવામાં આવી છે.
મોરબી જિલ્લાના નાગરિકો સુધી આ યોજનાની માહિતી પહોંચે તે અર્થે RTO મોરબી દ્વારા વિશેષ પ્રિન્ટેડ પતંગ તૈયાર કરવામાં આવ્યા છે.









