Wednesday, December 25, 2024
HomeNewsAvsannondh & Besnuજીકિયારી નિવાસી સ્વ.લીલાવંતીબેન મગનભાઇ ઝાલરિયાનું દુઃખદ અવસાન/બેસણું

જીકિયારી નિવાસી સ્વ.લીલાવંતીબેન મગનભાઇ ઝાલરિયાનું દુઃખદ અવસાન/બેસણું

મોરબીના જીકીયારી (રામનગર) નિવાસી સ્વ.લીલાવંતીબેન મગનભાઈ ઝાલરીયા ઉંમર વર્ષ ૮૨ નું સવંત ૨૦૮૦, માગશર સુદ – ૧૩, ને તા. ૨૪/૧૨/૨૦૨૩ ને રવિવારના રોજ શ્રી રામચરણ પામતા તેમનું સદગતનું બેસણું તા. ૨૮/૧૨/૨૦૨૩ ગુરૂવારને બપોરે ૩ થી ૫ તેમના નિવાસસ્થાને જીકીયારી (રામનગર )ખાતે રાખેલ છે. લી.ભરતભાઈ મગનભાઈ ઝાલરીયા, પ્રકાશભાઈ મગનભાઈ ઝાલરીયા, કિશોરભાઈ મગનભાઈ ઝાલરીયા, અને સુરેશભાઈ મગનભાઈ જાલરીયા

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!