Thursday, January 9, 2025
HomeGujaratમૂળ જેતપર અને હાલ મોરબી નિવાસી સ્વ.ચંદ્રિકાબેન દિનેશચંદ્ર જાકાસણીયાનું દુઃખદ અવસાન/બેસણું

મૂળ જેતપર અને હાલ મોરબી નિવાસી સ્વ.ચંદ્રિકાબેન દિનેશચંદ્ર જાકાસણીયાનું દુઃખદ અવસાન/બેસણું

મૂળ જેતપર અને હાલ મોરબી નિવાસી સ્વ.ચંદ્રિકાબેન દિનેશચંદ્ર જાકાસણીયાનું ગઈકાલે તા. ૨૫-૦૭-૨૦૨૪ ગુરૂવારના રોજ અવસાન થયું છે. તે દિનેશચંદ્ર ધરમશીભાઈ જાકાસણીયાના પત્ની, હાર્દિકભાઈ દિનેશચંદ્ર જાકાસણીયાના માતા, ધરમશીભાઈ ગોવિંદભાઈ જાકાસણીયાના વહુ, ચંદ્રકાંતભાઈ ધરમશીભાઈ જાકાસણીયા, કિરીટભાઈ ધરમશીભાઈ જાકાસણીયાના ભાભીનું દુઃખદ અવસાન થતા ૨૮-૦૭-૨૦૨૪ના રવિવારે સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે શ્રીજી પેલેસ, સરદાર પટેલ સોસાયટી-૨, ગંગા દર્શન એપાર્ટમેન્ટની બાજુમાં, રવાપર ગામ, મોરબી ખાતે તથા સાંજે ૪:૦૦ થી ૬:૦૦ કલાકે શ્રીજી વાડી, દેવળીયા રોડ, જેતપર, તા. મોરબી ખાતે સદ્દગતનું બેસણું રાખવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!