Saturday, January 11, 2025
HomeGujaratટંકારા નિવાસી સ્વ.નવનીતભાઈ હરખાભાઈ દેસાઈનું દુઃખદ અવસાન/ગુરુવારે બેસણુ

ટંકારા નિવાસી સ્વ.નવનીતભાઈ હરખાભાઈ દેસાઈનું દુઃખદ અવસાન/ગુરુવારે બેસણુ

મૂળ દેવળીયાના અને હાલ ટંકારા ખાતે રહેલા સ્વ. નવનીતભાઈ હરખાભાઈ દેસાઈ ગત તા. ૧૫-૭-૨૦૨૪ ના રોજ સોમવારે રામચરણ પામ્યા છે. જેથી ભગવાનજીભાઈ હરખાભાઈ દેસાઈ, રમેશભાઈ હરખાભાઈ દેસાઈ તથા સમસ્ત દેસાઈ પરિવારનો શોકમાં ગરકાવ થયો છે. ત્યારે આગામી ગુરૂવાર તા. ૧૮-૭-૨૦૨૪ ના રોજ સવારે ૮-૦૦ થી ૧૦-૦૦ કલાકે તેમના નિવાસ સ્થાને મુ. દેવળીયા, તા. ટંકારા મુકામે સદ્ગતનું બેસણું રાખવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!