Thursday, January 23, 2025
HomeGujaratટંકારાના મોટાખીજડીયા નિવાસી મહેન્દ્રસિંહ ઝાલાનું દુઃખદ અવસાન:આવતીકાલે બેસણું

ટંકારાના મોટાખીજડીયા નિવાસી મહેન્દ્રસિંહ ઝાલાનું દુઃખદ અવસાન:આવતીકાલે બેસણું

ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ના સ્વ. મહેન્દ્રસિંહ અમરસંગ ઝાલા ૭૦ વર્ષીયનું તા. ૨૪/૦૯/૨૦૨૪ ને મંગળવાર, ભાદરવા વદ ૭ ને સવંત ૨૦૮૦ ના રોજ દુઃખદ નિધન થયું છે. જેમનું સદગત નું બેસણું તા. ૨૬/૦૯/૨૦૨૪ ને ગુરુવારના રોજ બપોરે ૦૪ થી ૦૬ વાગ્યા સુધી મોટા ખીજડીયાના નિવાસ સ્થાન અમરવિલા ખાતે રાખવામાં આવ્યું છે. સ્વ.અણદુભા સમરસંગ ઝાલા (ભાઈ), રાયસંગ કાળુભા ઝાલા (ભાઈ), રાયસંગ સરદારસંગ ઝાલા (ભાઈ), કિરીટસિંહ ભોજુભા ઝાલા (ભાઈ), ઘનશ્યામસિંહ હેમંતસિંહ ઝાલા (ઝાલા), રવિન્દ્રસિંહ દશુભા ઝાલા (ભાઈ), ભગીરથસિંહ દશુભા ઝાલા (ભાઈ), નરેન્દ્રસિંહ જીલુભા ઝાલા (ભાઈ), ગિરિરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (પુત્ર) અને શક્તિરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (પુત્ર) મોબાઇલ નં. ૯૭૧૨૧ ૭૭૦૦૭ અને ૯૭૨૭૭ ૨૦૦૭૯ દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!