Thursday, December 5, 2024
HomeGujaratમોરબી નિવાસી દિવ્યેશભાઈ મનજીભાઈ કનેરિયા નું દુઃખદ અવસાન/આવતીકાલે બેસણું

મોરબી નિવાસી દિવ્યેશભાઈ મનજીભાઈ કનેરિયા નું દુઃખદ અવસાન/આવતીકાલે બેસણું

મોરબી નિવાસી સ્વ.દિવ્યેશભાઈ મનજીભાઈ કનેરિયા(ઉ .૪૮) નું ગા.૨૯/૧૧/૨૦૨૪ ને કારતક વદ ૧૩ શુક્રવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે સદગત નું બેસણું આવતીકાલે તા.૨/૧૨/૨૦૨૪ ને સોમવાર ના રોજ સવારે ૯ થી ૧૧ વાગ્યા સુધી શિવ હાઈટ્સ,જ્ઞાન વિહાર સ્કૂલની સામે,લીમડા વાળા મેલડી માતાજીના મંદિર પાસે શનાળા મોરબી ખાતે રાખેલ છે.

- Advertisement -
- Advertisement -

લી.પ્રાણજીવનભાઈ ચકુ ભાઈ ભુત

રમેશભાઈ ચકુભાઈ ભુત

મિલન પ્રાણજીવન ભાઈ

જયદિપ રમેશભાઈ ભૂત

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!