Wednesday, January 15, 2025
HomeGujaratમોરબી નિવાસી પુષ્પાબેન અમૃતલાલ પંડ્યાનુ દુઃખદ અવસાન/બેસણું

મોરબી નિવાસી પુષ્પાબેન અમૃતલાલ પંડ્યાનુ દુઃખદ અવસાન/બેસણું

મોરબી નિવાસી સ્વ.પુષ્પાબેન અમૃતલાલ પંડ્યા તે સુમનભાઈ ગિરીશભાઈ, બિપીનભાઈ તથા અજીતભાઈનાં માતાશ્રી તથા ઉષાબેન સુરેશભાઈ મહેતા (UK), ગીતાબેન યોગેશભાઈ પાઠક (કેનેડા) તથા સ્વ. તૃપ્તિબેન હિતેશકુમાર મહેતાનાં માતૃશ્રી નું તા.૦૪-૦૩-૨૦૨૩ નાં શનિવારનાં રોજ રામ ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૦૬-૦૩-૨૦૨૩ ને સોમવારે સાંજે ૦૪:૦૦ થી ૦૬:૦૦ રામ મંદિર ચોક દરબાર ગઢ પાસે મોરબી મુકામે રાખેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!