Monday, January 27, 2025
HomeNewsAvsannondh & Besnuમોરબી નિવાસી પુષ્પાબેન ગુણવંતરાય રાવલ નુ દુઃખદ અવસાન/બેસણું

મોરબી નિવાસી પુષ્પાબેન ગુણવંતરાય રાવલ નુ દુઃખદ અવસાન/બેસણું

મોરબી નિવાસી અને મોરબી ની મિડલ સ્કુલના નિવૃત્ત શિક્ષિકા તે સ્વ.પુષ્પાબેન ગુણવંતરાય રાવલ તે સ્વ.જયાશંકરલાલ રાવલના પુત્રવધૂ ,ગુણવંતભાઈ રાવલના ધર્મપત્ની અને હિરેનભાઇ અને નિરેનભાઈ ના માતૃશ્રી નુ તા.૧૫/૦૧/૨૦૨૪ ને સોમવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.૧૮/૦૧/૨૦૨૪ ને ગુરુવારના રોજ સાંજે ૪:૦૦ થી ૫:૦૦ વાગ્યા સુધી જડેશ્વર મંદિર,સ્ટેશન રોડ મોરબી ખાતે રાખેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!