Monday, January 27, 2025
HomeNewsAvsannondh & Besnuમોરબી નિવાસી રૂપેશભાઈ અમૃતલાલ વિલપરાનુ દુઃખદ અવસાન/સોમવારે બેસણું

મોરબી નિવાસી રૂપેશભાઈ અમૃતલાલ વિલપરાનુ દુઃખદ અવસાન/સોમવારે બેસણું

મોરબી : રૂપેશભાઈ અમૃતલાલ વિલપરા (ઉ.વ.૩૪) તે અમૃતલાલ રતનજીભાઈ વિલપરાના પુત્ર તેમજ કમલેશભાઈ રતનજીભાઈ વિલપરાના ભત્રીજા તથા કેતનભાઈ વિલપરા (પૂર્વ નગરપાલિકા પ્રમુખ), પ્રકાશભાઈ અને સંજયભાઈના ભાઈ તારીખ ૦૨-૦૩-૨૦૨૪ ને શનિવારના રોજ રામચરણ પામેલ છે.સદગતનું બેસણું તારીખ ૦૪-૦૩-૨૦૨૪ ને સોમવારે સવારે ૮ થી ૧૦ કલાકે નગરપાલિકા કોમ્યુનીટી હોલ, કાયાજી પ્લોટ, સરદાર બાગ પાછળ મોરબી ખાતે રાખેલ છે તેમજ રાત્રે ૭ થી ૮ કલાકે રામજી મંદિર, રામજી મંદિર ચોક, ગામ લાલપર તા. મોરબી ખાતે રાખેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!