Monday, January 27, 2025
HomeNewsAvsannondh & Besnuમોરબી નિવાસી વિનોદભાઇ રવજીભાઇ પીઠડિયાનું દુઃખદ અવસાન/ઉઠમણું

મોરબી નિવાસી વિનોદભાઇ રવજીભાઇ પીઠડિયાનું દુઃખદ અવસાન/ઉઠમણું

મોરબી.મ.ક.સ.સુ જ્ઞાતિ ના મૂળ ગામ મોટા દહિંસરા વાળા તે હાલ મોરબી વિનોદભાઈ રવજીભાઈ પીઠડીયા(ઉ.વર્ષ-૬૫) તે સ્વ રવજીભાઈ મોતીભાઈ પીઠડીયા ના પુત્ર તે ડો.નિતિનભાઈ પીઠડીયા અને હેતલબેન હિતેશભાઈ જાખરીયા(જામનગર) ના પિતાશ્રી તે વિજયભાઈ, રમેશભાઈ, સનતભાઈ અને કુસુમબેન ના ભાઈ તે ચાંદનીબેન ના સસરા તથા દ્રિજા અને હષઁ ના દાદા તેમજ મોરબી વાળા ગોપાલભાઈ કાનજીભાઈ પરમાર ના જમાઈ નું તા:-૭/૧/૨૦૨૪ ને રવિવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

- Advertisement -
- Advertisement -

ઉઠમણું – સદગત વિનોદભાઈ નું ઉઠમણું તથા સસરા પક્ષ ની સાદડી બન્ને સાથે તા:- ૮/૧/૨૦૨૪ ને સોમવાર ના રોજ સાંજે ૪/૩૦ થી ૫/૦૦ કલાક દરમિયાન દરજી જ્ઞાતિ ની વાડી,યુનીટ – ૧, લખધીરવાસ, મોરબી ખાતે રાખવામા આવેલ છે.

વિજયભાઈ- 98257 49830
ડો.નિતિનભાઈ- 94282 60112, ચાંદનીબેન.9429979120

(સસરા પક્ષ)
રાજુભાઈ- 99132 52621
અશોકભાઈ- 98245 81685
(મોરબી)

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!