ટંકારા નિવાસી સ્વ.મનસુખલાલ કાલાવડિયાનાં ધર્મપત્નિ તથા પ્રવીણભાઈ મનસુખલાલના માતા તથા અશોક અને કેતનના દાદીમાં મુકતાબેન મનસુખલાલ કાલાવડિયા 92 વર્ષીય ઉંમરે આજ રોજ તા. 2-1-2025 ને ગુરૂવારના રોજ અરિહંત શરણ પામેલ છે.સદગતનુ બેસણું આવતીકાલે તા.૩ જાન્યુઆરીને શુક્રવારે જૈન દેરાસર ટંકારા ખાતે સાંજે 3 થી 5 વાગ્યા દરમિયાન રાખવામાં આવેલ છે.