Wednesday, February 4, 2026
HomeGujaratહળવદ પીઆઇ આર.ટી.વ્યાસના મોટાબાપુનું દુઃખદ અવસાન:આવતીકાલે રાજકોટ નિવાસસ્થાને બેસણું

હળવદ પીઆઇ આર.ટી.વ્યાસના મોટાબાપુનું દુઃખદ અવસાન:આવતીકાલે રાજકોટ નિવાસસ્થાને બેસણું

રાજકોટ નિવાસી શ્રી રસીકલાલ ચુનીલાલ વ્યાસ (ઉંમર ૭૪ વર્ષ)નું તા. ૦૨/૦૨/૨૦૨૬, સોમવારના રોજ દુઃખદ અવસાન થયું છે. તેમનું સદ્ગતનું બેસણું તા.૦૫/૦૨/૨૦૨૬, ગુરૂવારના રોજ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ વાગ્યા સુધી તેમના નિવાસસ્થાનની બાજુમાં આવેલ રંગીલેશ્વર મહાદેવ મંદિર, હસનવાડી શેરી નં. ૨, ગાયત્રીનગર મેઈન રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવ્યું છે. ગં.સ્વ. નિર્મળાબેન રસીકલાલ વ્યાસ, નિર્મલ આર.વ્યાસ, (એડવોકેટ), સુનીલ આર. વ્યાસ (રાજકોટ કોર્ટ), હેતલબેન પુનિતકુમાર (ધોરાજી), સ્વ. તુલજાશંકર સી. વ્યાસ, વૃજલાલભાઈ સી. વ્યાસ, હસમુખભાઈ સી.વ્યાસ, દિપકભાઈ સી. ઈસી. વ્યાસ (એડવોકેટ), આર.ટી.વ્યાસ (PI), કમલ, કૃણાલ, ધવલ તથા પાર્થના અદા (મોટાબાપુ) તથા વ્યાસ પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!