ઔદીત્ય ગુજરાત સા. મૂળ મોટી બરાર હાલ મોરબીના પ્રહલાદભાઈ લાભશંકર ભટ્ટના પુત્ર કેતનભાઈ પી.ભટ્ટનું ૪૭ વર્ષીય ઉંમરે તા. ૨/૪/૨૦૨૫ ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયું છે. તે બળવંતરાય એલ ભટ્ટ (ક્રિષ્ના વિદ્યાલય) અને પ્રવીણચંદ્ર ભટ્ટના ભત્રીજા તેમજ મનીષભાઈ અને ભૂમીબેનના મોટા ભાઈ, હર્ષ અને દૃષ્ટિબેનના પિતા તેમજ સ્વ. હર્ષદરાય મનહરલાલ રાવલ (વવાણીયા) ના જમાઈ તથા દિપકભાઈ, નિલેશભાઈ, ધર્મેન્દ્રભાઈ, ભરતભાઇ, અને પંકજભાઈના પિતરાઈ તા. ૦૨/૦૪/૨૦૨૫ ના રોજ અવસાન થયું છે. જેમનું સદગત નું બેસણું તા. ૦૪/૦૪/૨૦૨૫ ને શુક્રવારના રોજ સાંજે ૦૪:૦૦ થી ૦૬:૦૦ વાગ્યા સુધી તેમના નિવાસ સ્થાન રાજનગર, હનુમાન મંદિર વાળી શેરી, પંચાસર રોડ મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.