Saturday, December 21, 2024
HomeGujaratમોરબીના નિવાસી સ્વ.સુખાભાઈ ગરચરનું દુઃખદ અવસાન:શનિવારે બેસણું

મોરબીના નિવાસી સ્વ.સુખાભાઈ ગરચરનું દુઃખદ અવસાન:શનિવારે બેસણું

મોરબીના નિવાસી સ્વ.સુખાભાઈ નારણભાઈ ગરચરનું તા. 19/09/2024 ને ગુરુવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.જેમનું સદગતનું બેસણું તા. 21/09/2024 ને શનિવારના રોજ બપોરે 04 થી 06 વાગ્યા સુધી મોરબીના યદુનંદન -1, શનાળા રોડ, નાની કેનાલ પાસે,રામેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં રાખવામાં આવેલ છે. તેમ ભરતભાઈ સુખાભાઈ ગરચર મોબાઇલ નં. 87587 00202, કાનજીભાઈ સુખભાઈ ગરચર મોબાઇલ નં. 98254 52303 અને સતીષભાઈ સુખાભાઈ ગરચર મોબાઇલ નં. 93772 37037 દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!