નાના દહીંસરા અનુપમનગરના નિવાસી રિટાયર્ડ માસ્તર અને ભટાસણા પરીવારના કુળદેવી શ્રી બહુચરાજી મંદિરના પૂજારી અને સર્વેસર્વા તેમજ નવનીતભાઈ અને કૈશીકભાઇના પિતા માઈ ભક્ત મહાદેવભાઇ બેચરભાઇ ભટાસણાનું તા. 08-05-2025 ને ગુરૂવારે દુઃખદ અવસાન થયું હતું. જેમનું સદગતનુ બેસણું તા. 10/05/2025ને શનિવારે રાત્રે 8 થી 10 તેમના નિવાસ સ્થાન અનુપમ નગર,ગામ:નાના દહીંસરા તા .માળિયા મિયાણા ખાતે રાખવામાં આવ્યું છે. જેના સંપર્ક માટે મોબાઇલ નં. 9727798261 પર આપવામાં આવ્યા છે.