Friday, January 10, 2025
HomeGujaratમોડપર નિવાસી જશુભા નાથુભા ઝાલાનું દુઃખદ અવસાન/બેસણું

મોડપર નિવાસી જશુભા નાથુભા ઝાલાનું દુઃખદ અવસાન/બેસણું

મોડપર નિવાસી જશુભા નાથુભા ઝાલા તે ધર્મેન્દ્રસિંહ જશુભા ઝાલા (ગોંડલ), નરેન્દ્રસિંહ જશુભા ઝાલા (ગોંડલ), જયપાલસિંહ જશુભા ઝાલા (મોડપર)ના પિતા, મહેન્દ્રસિંહ નાથુભા ઝાલા (નિવૃત્ત પોલીસ એ.એસ.આઈ-મોરબી)ના ભાઈ, ધનરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા, દેવેન્દ્રસિંહ જયપાલસિંહ ઝાલા, ધ્રુવરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા, જયવીરસિંહ કુલદીપસિંહ ઝાલાના દાદા, કુલદિપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (જસદણ એસ.ટી), ઉપેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (મોરબી પોલીસ)ના કાકાનું તારીખ 2-4-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. જેમનું સદગતનું બેસણું તારીખ 5-4-2024 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે મોડપર મુકામે રાખવામાં આવ્યું છે. તેમજ ઉત્તરક્રિયા તારીખ 12-4-2024 ને શુક્રવારે રાખવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!