Wednesday, January 8, 2025
HomeGujaratમોરબી નિવાસી ભૂપતરાય મહાશંકર આચાર્યનું દુઃખદ અવસાન:ગુરુવારે બેસણું 

મોરબી નિવાસી ભૂપતરાય મહાશંકર આચાર્યનું દુઃખદ અવસાન:ગુરુવારે બેસણું 

મુળ બેલા (રંગપર) હાલ મોરબી નિવાસી ઉમંગ આચાર્ય અને મનોજ આચાર્યના પિતા ભૂપતરાય મહાશંકર આચાર્ય (ભૂતપૂર્વ કર્મચારી- એપ્લાઇડ મિકેનિક્સ ડિપાર્ટમેન્ટ એલ.ઈ.કોલેજ-મોરબી) નું તા.૦૯.૧૦.ર૦ર૪ ના રોજ દુઃખદ અવસાન થયું છે. જેમનું સદ્દગતનું બેસણું તારીખઃ- ૧૦.૧૦.૨૦૨૪ને ગુરૂવારે સાંજે ૪.૦૦ થી ૬.૦૦ કલાકે મોરબી – ૨ ના ઉમા ટાઉનશીપ મેઈન રોડ પ્લે હાઉસની બાજુમાં ઓમ શાંતિ ૧૫-ગીરીરાજ સોસાયટી ખાતે રાખવમાં આવ્યું છે. તેમ શોકાતુર સાથે ઉમંગ ભૂપતરાય આચાર્ય, મનોજભાઈ ભૂપતરાય આચાર્ય અને આચાર્ય પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!