ચા. મ. મોઢ બ્રાહ્મણ મુ.લૂંટાવદર હાલ મોરબી નિવાસી સ્વ.વજેશંકર જેઠાલાલ જોશીના પુત્ર ૬૨ વર્ષીય સ્વ.હરીશભાઈ વજેશંકર જોશી ( જે કે ક્લોક પાર્ટ ) નું તા. ૦૪/૦૧/૨૦૨૫ ના રોજ કૈલાસવાસ થયેલ છે.જે કિશોરભાઈ વજેશંકર જોશીના નાના ભાઈ,આદર્શભાઈ જોશી અને જાનવીબેનના પિતા, ચિરાગકુમાર વીરેન્દ્રભાઈ દવેના સસરા તથા દર્શનભાઈ અને ભાવિકભાઈના કાકા તથા સ્વ.જટાશંકર રામચંદ્ર જાનીના જમાઈનું દુ:ખદ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તથા પિયર પક્ષનું બેસણું તા.૬/૧/૨૦૨૫ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૫, ચા. મ.મોઢ વાડી, ૧૦-૧૧ સાવસર પ્લોટ મોરબી ખાતે રાખવામાં આવેલ છે. તેમ કિશોરભાઈ જોશી મોબાઇલ નં. ૯૮૨૫૨૬૨૫૫૫ અને આદર્શ જોશી મોબાઇલ નં.
૯૮૨૫૫૬૨૫૧૧ દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.