મોરબી નિવાસી સ્વ.કિશોરસિંહ પ્રવિણસિંહ ઝાલા(ઉમર ૫૭ વર્ષ)તે સ્વ.હરદેવસિંહના નાનાભાઈ તેમજ નિત્યરાજસિંહ ઝાલાના પિતાશ્રી, મયુરસિંહના કાકાનું ગઈકાલે તા.૦૪/૦૧/૨૦૨૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.સદગતનું બેસણું આવતીકાલે તા. ૦૬/૦૧/૨૦૨૫ ને સોમવારે સાંજે ૪ થી ૬ વાગ્યા દરમિયાન સોનીની વાડી, પારેખ શેરી,મોરબી ખાતે રાખવામાં આવેલ છે તેમ યાદીમાં જણાવ્યું છે.