મોરબી નિવાસી સ્વ.દીનુભા પનુભા રાઠોડનું ૭૨ વર્ષીય નું તા. ૨૮/૦૩/૨૦૨૫ ને શુક્રવારના સાંજે દુઃખદ અવસાન થયેલ છે.સદગત નું બેસણું આવતીકાલે તા. ૩૧/૦૩/૨/૨૫ બપોરે ૪:૦૦ થી ૬:૦૦ વાગ્યા સુધી મોરબી ૨ ના વેજીટેબલ રોડ શિવ પાર્ક સોસાયટી ત્રંબકેશ્વર મહાદેવ મંદિર ખાતે રાખવામાં આવ્યું છે. તેમ દેવરાજસિંહ દિનુભા રાઠોડ મોબાઇલ નં. ૯૦૨૩૬ ૪૫૫૫૭ અને જયદીપસિંહ દીનુભા રાઠોડ મોબાઇલ નં. ૭૦૧૬૪ ૩૪૪૩૫ ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.