મોરબીના સ્વ.મહેશભાઈ જીવાભાઇ વણોલનું તા. ૦૫/૦૫/૨૦૨૫ ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયું છે.સદગત નું બેસણું તા. ૦૮/૦૫/૨૦૨૫ ને ગુરુવારના રોજ સાંજે ૪:૦૦ થી ૭:૦૦ વાગ્યા સુધી મોરબીના શાળા રોડ લાયન્સનગર શેરી નં. ૧ ખાતે રાખવામાં આવ્યું છે. તેમ ગૌતમભાઈ રમેશભાઈ વણોલ અને આકાશભાઈ (ભૂરો) રમેશભાઈ વણોલ દ્વારા જણાવવામાં આવ્યું છે.