મૂળ ધુળકોટ અને હાલ મોરબી નિવાસી સ્વ.પ્રભુદાસ હીરજીભાઈ વડેરાના પત્નિ તે રમેશભાઈ વડેરા, બીપીનભાઈ વડેરા, હસુભાઈ વડેરા, અશોકભાઈ વડેરા તથા હંસાબેન કતીરા – જેતપુર, શોભનાબેન જોબનપુત્રા – હાલોલના માતૃ શ્રી તેમજ કિશોરભાઈ વડેરા, નરેશભાઈ વડેરાના કાકી અને જમનાદાસભાઈ પીતાંબરભાઈ ચંદારાણાના સુપુત્રી સ્વ. મૃદુલાબેન પ્રભુદાસ વડેરાનું તા. ૧૩/૦૪/૨૦૨૫ રવિવારને ચૈત્ર વદ એકમના રોજ દુખદ અવસાન થયું છે. જેમનું સદગત નું બેસણું તા. ૧૮/૦૪/૨૦૨૫ શુક્રવારને સાંજે ૪:૩૦ થી ૬:૦૦ વાગ્યા સુધી મોરબીના અયોધ્યાપૂરી મેઈન રોડ શ્રી જલારામ મંદિર ખાતે રાખવામાં આવ્યું છે. તેમ રમેશભાઈ વડેરા મોબાઇલ નં. ૯૪૨૮૨ ૮૦૪૨૩, બિપીનભાઇ વડેરા ૯૯૭૮૪ ૯૨૩૫૧, હસુભાઈ વડેરા ૯૯૧૩૮ ૭૨૧૬૦, અશોકભાઈ વડેરા ૯૮૭૯૩ ૦૪૭૪૪ તેમજ વડેરા પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે.