Tuesday, January 28, 2025
HomeNewsAvsannondh & Besnuમોરબી નિવાસી નરેન્દ્રભાઈ કેશવલાલ જોબનપુત્રાનું દુઃખદ અવસાન:આવતીકાલે બેસણું

મોરબી નિવાસી નરેન્દ્રભાઈ કેશવલાલ જોબનપુત્રાનું દુઃખદ અવસાન:આવતીકાલે બેસણું

મોરબી નિવાસી સ્વ. નરેન્દ્રભાઇ કેશવલાલ જોબનપુત્રા ઉ.વ.૬૭ તે કેશવલાલ નરશીદાસ જોબનપુત્રા (ટોળવાળા) ના મોટા પુત્ર તેમજ પુષ્પાબેનના પતિ તેમજ સાગરભાઇના પિતા તથા દિનેશભાઇ તથા પ્રફુલભાઇના મોટા ભાઇ અને તેજસભાઇ, હેમાંગભાઇ, પાર્થભાઇના ભાઈજી તથા નવલખીવાળા સ્વ.અમ્રતલાલ ગોરધનદાસ તન્નાના જમાઇ ગત તારીખ ૧/૨/૨૦૨૩ ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તથા સાસરીયા પક્ષની સાદળી પરિવારજનો દ્વારા આવતીકાલે તા.૩/૨/૨૦૨૩ને શુક્રવારના રોજ સાંજે ૪-૦૦ થી ૫-૦૦ વાગ્યે શ્રી રામેશ્વર મહાદેવ મંદિર, અંકુર સોસાયટી, જી. આઇ. ડી.સી. ની સામે, મોરબી શુભ હોટલવાળી શેરીમાં રાખવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!