Sunday, December 22, 2024
HomeNewsમોરબી નિવાસી પુષ્પાબેન હિમ્મતગિરિ ગોસ્વામીનું દુઃખદ અવસાન/બેસણું

મોરબી નિવાસી પુષ્પાબેન હિમ્મતગિરિ ગોસ્વામીનું દુઃખદ અવસાન/બેસણું

મોરબીના મયુર સોસાયટી, બ્લોક નંબર ૫૦, ત્રાજપર પાછળ, નીલકંઠ મહાદેવ મંદિર પાસે રહેતા પુષ્પાબેન હિમ્મતગિરિ ગોસ્વામીનું દુઃખદ અવસાન થયું છે.

- Advertisement -
- Advertisement -

સ્વ.પુષ્પાબેન હિમ્મતગિરિ ગોસ્વામી તે સ્વ. કુંવરગર ભોજગર ગોસ્વામીના પુત્રવધુ, હિમ્મતગિરિ કુંવરગિરિ ગોસ્વામીના ધર્મ પત્ની, સ્વ. કમલેશગિરી, સ્વ. નિતાબેન, અસૌ. રીનાબેન ઉદયગિરિ – ભુજ, સંદીપગિરિના માતા અ.સૌ. આરતી સંદીપગિરિના સાસુ, સ્વ. મોહનગિરિ હમીરગિરિના પુત્રી અ.સૌ. રંજનબેન જયંતગિરિ, ગં.સ્વ. લતાબેન મોહનગિરિ, જગદીશગિરિ, સ્વ.રમણીકગિરિના બેન, સ્વ.અશ્વિનગિરિ, સ્વ. દિનેશગિરિ, સ્વ.કંચનબેન દામોદરગિરિ, અ.સૌ.પુષ્પાબેન વિનોદગિરિ, ગં.સ્વ. અરૂણાબેન ધીરગિરિના ભાભી, ચિ.નિખિલગિરિ, ચિ.સૌરભ ગિરિના દાદીમા, ચિ. જયદેવગિરિના નાનીમાંનું તારીખ ૨૦/૧૨/૨૦૨૨ને મંગળવારે અંજાર મધ્યે કૈલાસવાસ પામ્યા છે. તેમનું બેસણું તેમના નિવાસ સ્થાન મયુર સોસાયટી, બ્લોક નંબર ૫૦, ત્રાજપર પાછળ, નીલકંઠ મહાદેવ મંદિર પાસે – મોરબી ૨, મધ્યે તારીખ ૨૩/૧૨/૨૦૨૨ શુક્રવારે બપોરે ૪:૦૦થી ૫:૦૦ વાગ્યે રાખવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!