મોરબી નિવાસી સ્વ.વિણાબેન હસમુખરાય વડગામા (ઉ. વ.૭૪) તે હસમુખરાય પ્રાગજીભાઇ વડગામાના ધર્મપત્નિ, વિપુલ હસમુખરાય વડગામાના માતા, રાખીબેન વિપુલભાઇ વડગામાના સાસુ, ઉદય હસમુખરાય વડગામાના માતા, હનીબેન ઉદયભાઇ વડગામાના સાસુ, નુતન સુનિલકુમાર સુરેલીયાના માતા, સ્વ. સુનિલકુમાર સુરેલીયાના સાસુ, અમિતા કેતનકુમાર દશાડીયાના માતા તથા સ્વ. કેતનકુમાર દશાડીયાના સાસુનું તા.૨૯-૭-૨૦૨૩ ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમનું સદ્દગતનું બેસણું તા. ૩-૮-૨૦૨૩ ને ગુરૂવારના રોજ સાંજે ૪-૩૦ થી ૬-૦૦ વાગ્યા દરમિયાન મ્યુનિસીપાલીટી કોમ્યુનીટી હોલ, શકિત પ્લોટ મેઇન રોડ, કાયાજી પ્લોટ નં. ૮, મોરબી ખાતે રાખેલ છે.