મોરબીના સ્વ. રાજેશભાઈ શિવલાલભાઈ સુરાણીનું તા. ૦૩/૦૩/૨૦૨૫ ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયું હતું.સદગતનું બેસણું મોરબીના છાત્રાલય રોડ, વિજય લાઈક, ૩૦૩ શિવમ હાઇટ્સ ખાતે તા. ૦૬/૦૩/૨૦૨૫ ને ગુરુવારના રોજ સવારે ૮ થી ૧૦ વાગ્યા સુધી તેમજ નારણકા ખાતે આવેલ નિવાસ ખાતે તા. ૦૬/૦૩/૨૦૨૫ ને સોમવારના રોજ સાંજે ૦૪ થી ૦૬ વાગ્યા સુધી રાખવામાં આવ્યું છે. તેમ શિવલાલભાઈ મોહનભાઈ સુરાણી મોબાઇલ નં. ૮૧૨૮૨ ૬૦૮૩૫, જયંતીભાઈ શિવલાલભાઇ સુરાણી, મેહુલકુમાર રાજેશભાઈ સુરાણી મોબાઇલ નં. ૯૯૯૮૦૪૪૮૮૬, કિશનકુમાર રાજેશભાઈ સુરાણી અને નયનકુમાર જયંતિભાઈ સુરાણીએ યાદીમાં જણાવ્યું છે.