મોરબી નિવાસી વિપુલકુમાર ચતુરભાઈ ચિકાણી જેઓ ચતુરભાઈ રાઘવજીભાઈ ચીકાણી અને પ્રભાબેન ચતુરભાઈ ચીકાણીના પુત્ર તેમજ લાલજીભાઈ રાઘવજીભાઈ ચીકાણી, લાભુબેન લાલજીભાઈ ચીકાણી, અશોકભાઈ રાઘવજીભાઈ ચીકાણી અને રેખાબેન અશોકભાઈ ચીકાણીના ભત્રીજા તેમજ હર્ષાબેન વિપુલભાઈ ચીકાણીના પતિ તથા હેતવી ચીકાણી, હાર્વી ચીકાણી અને ભવ્ય ચીકાણીના પિતાનું ગત તા.૨૨/૧૧/૨૦૨૫ ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયું છે.સદગતનું બંને પક્ષનું બેસણું ત્તા. ૨૪/૧૧/૨૦૨૫ ને સોમવારના રોજ સવારે ૮ થી ૧૦ વાગ્યા સુધી તેમના નિવાસ સ્થાન મોરબીનાં લીલાપર કેનાલ રોડ, રામકો બંગલાની પાછળ વૃંદાવન પાર્ક સંકેત પેલેસ ખાતે તેમજ બપોરે ૩ થી ૫ વાગ્યા સુધી જેતપર (મચ્છુ) શિવ મંદિર ખાતે રાખવામાં આવ્યું છે.









