Monday, January 13, 2025
HomeGujaratમોરબીમાં આવતીકાલે સેફ્ટી અવરનેસ કાર્યક્રમનું આયોજન

મોરબીમાં આવતીકાલે સેફ્ટી અવરનેસ કાર્યક્રમનું આયોજન

મોરબી સીરામીક એસોસીએસન અને ગ્રીન ગેસ ઓટોમેસન દ્વારા આગામી તા:૨૧/૧/૨૦૨૩ ના રોજ PESO અને ગેસ કંપનીઓના સહયોગથી SAP 2023 (સેફ્ટી અવરનેસ) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. લીલાપર કેનાલ રોડ પાસે આવેલ કેશવ હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કાર્યક્રમની રૂપરેખાની વાત કરીએ તો સવારે ૮ થી ૯ સુધીમાં નાસ્તો અને રજીસ્ટ્રેશન કરવામાં આવશે. જે બાદ ૯ થી ૧૨ઃ૩૦ દરમિયાન ટ્રેનીંગ કરાવવામાં આવશે. જયારે બપોરે ૧૨ઃ૩૦ થી ૧:૩૦ દરમિયાન બપોરનુ ભોજન કરાવવામાં આવશે. તેમજ ૧ઃ૩૦ થી ૩:૩૦ ફરી ટ્રેનીંગ કરાવવામાં આવશે. જે બાદ ૩:૩૦ થી ૪ ચા અને નાસ્તો ગ્રહણ કરાવવામાં આવશે. જે બાદ કાર્યક્રમના અંતે એટલે કે ૪ થી ૫:૩૦ સુધીમાં ઉપસ્થિત લોકોના પ્રશ્નોના જવાબ આપવાનું અને ગીફ્ટ વિતરણ કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!