Thursday, March 28, 2024
HomeGujaratમોરબી શહેરી વિસ્તારમાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ, ફરિયાદ નોંધાઈ

મોરબી શહેરી વિસ્તારમાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ, ફરિયાદ નોંધાઈ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી શહેરમાં રહેતી સગીરાને ગત તા.૨૫/૦૩/૨૦૨૧ ના બપોરના બાર સાડા બાર વાગ્યાની આસપાસ આરોપી રાહુલ મેરાજીભાઇ તુવર (રહે.અમદાવાદ અડાલજ મુળ ગામ લુણાવાડા જી. મહિસાગર) નામનો શખ્સ લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી બદકામ કરવાનાં ઈરાદે અપહરણ કરી લઈ ગયાની ફરીયાદ ભોગ બનનાર સગીરાનાં પિતાએ નોંધાવતા પોલીસે બનાવની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!