Tuesday, September 17, 2024
HomeGujaratમોરબીનાં ઇડન સીરામીક પ્લાજાના પાર્કિંગમાંથી સ્પ્લેન્ડર ચોરાયું : ઇ-એફ.આઇ.આર નોંધાઈ

મોરબીનાં ઇડન સીરામીક પ્લાજાના પાર્કિંગમાંથી સ્પ્લેન્ડર ચોરાયું : ઇ-એફ.આઇ.આર નોંધાઈ

મોરબી તાલુકાના લાલપર ગામે ઇડન સિરામિક પ્લાઝાના ખુલ્લા પાર્કિંગમાં ઇડન સિરામિક પ્લાઝામાં કામ કરતા એક કર્મચારીએ પોતાનું રૂ-૧૦,૦૦૦/-ની કિંમતનું બાઈક પાર્ક કરેલ હોય જ્યાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ કોઈપણ પ્રકારના ડર વગર બિન્દાસ ધોળા દિવસે બાઈક ચોરી જતા ચકચાર મચી છે. ત્યારે સમગ્ર મામલે ઇ-એફ.આઇ.આર દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીની પાવન પાર્ક નીત્યાનંદ સોસાયટીમાં રહેતા સંજયભાઇ જગદીશભાઇ નીમાવત નામના આધેડ લાલપર ગામ ઇડન સીરામીક પ્લાજામાં નોકરી કરે છે. જે પોતાનું GJ-03-BF-8922 નંબરનું હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ ગત તા-૨૦/૦૨/૨૦૨૩ના પાર્ક કરી કંપનીના ખુલ્લા પાર્કીગમા પાર્ક કરી કંપનીમાં કામ કરવા ગયેલ હોય જ્યાંથી પરત આવી જોતા તેઓને સ્થળ પર બાઈક હાજર નહિ મળતા પોતાની રીતે તપાસ કરી હતી. છતાં બાઇકનો કોઈ પતો નહિ લાગતા તેઓએ આખરે ઇ-એફ.આઇ.આર નોંધાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!