તાજેતર માં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મોરબી જિલ્લા ના વિવિધ પદ પર હોદેદારો ની નિમણુંક કરવાંમા આવી હતી જેમાં હળવદ ના જાણીતા ધારાશાસ્ત્રી હરેશભાઈ એન મહેતા ની હળવદ તાલુકા ના પ્રમુખ તરીકે નિમણૂક કરવા માં આવી છે.તાજેતર માં જ નવનિયુક્ત હોદેદારો નો સન્માન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો જેમાં હરેશભાઇ સહિત ના સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મોરબી જિલ્લા ના અગ્રણીઓ દ્વારા નવનિયુક્ત હોદેદારો નું સન્માન કરવામાં આવ્યું હતું.


 
                                    






