Saturday, May 18, 2024
HomeGujaratસૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ ના હળવદ તાલુકા પ્રમુખ તરીકે ધારાશાસ્ત્રી હરેશભાઈ મહેતા...

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ ના હળવદ તાલુકા પ્રમુખ તરીકે ધારાશાસ્ત્રી હરેશભાઈ મહેતા ની વરણી કરાઈ

તાજેતર માં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મોરબી જિલ્લા ના વિવિધ પદ પર હોદેદારો ની નિમણુંક કરવાંમા આવી હતી જેમાં હળવદ ના જાણીતા ધારાશાસ્ત્રી હરેશભાઈ એન મહેતા ની હળવદ તાલુકા ના પ્રમુખ તરીકે નિમણૂક કરવા માં આવી છે.તાજેતર માં જ નવનિયુક્ત હોદેદારો નો સન્માન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો જેમાં હરેશભાઇ સહિત ના સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મોરબી જિલ્લા ના અગ્રણીઓ દ્વારા નવનિયુક્ત હોદેદારો નું સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!